Описание группового чата ✍️લેખકોની દુનિયા🌍 @lekhakoniduniyagroup
શબ્દો થકી શબ્દો ની મેહફીલ થાય છે
અહી નથી કોઈ નાનું કે નથી કોઈ મોટ્ટું,
અહી બધા ની એક સરખી સરખામણી થાય છે
આતો લેખકો ની દુનિયા છે, દોસ્ત,
અહી તમારા શબ્દો ની કદર થાય છે
આવો પધારો આ ગ્રુપ માં અહી,
તમારા જ શબ્દો થકી રમઝટ થાય છે.Anny patel
Owner:-akpatel(વિચાર)
Информация о группе обновлена 17.06.2025.