GPSC STI માટે ખાસ | પાયાથી પ્રો JCB બેચમાં Festival Dhamaka Offer
GPSC દ્વારા STI ની મેગા ભરતી સહિત 339 અધિકારીઓની ભરતી બહાર પડી છે.
આ ભરતીની પ્રાથમિક પરીક્ષામાં પૂછાતું ગણિત અને રીઝનીંગ હવે CSAT પ્રકારનું વધારે હોય છે.
આવું ગણિત અને રીઝનીંગ એકદમ પાયાથી શીખવા માટે હાલમાં જ પૂરો થયેલો ભેંસ કી પાઠશાલાનો પાયાથી પ્રો JCB રેકોર્ડેડ કોર્સ ઉપલબ્ધ છે, જેમાં
🔸CSAT ના છેલ્લા 10 વર્ષના પ્રશ્નોનું દરેક પ્રકરણ સાથે સરળ સોલ્યુશન પણ કરાવેલ છે.
🔸શરૂઆતના 20 લેકચર તો જેને સાવ ગણિત આવડતું જ ના હોય અથવા ઝડપથી ગણિત ગણતા શીખવું હોય એના માટે જ લીધેલા છે.
🪅 વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખી હાલ Festival Dhamakaa Offer માં પાયાથી પ્રો કોર્સ 6 મહિનાની વેલિડિટી સાથે 2,999 અને 3 મહિનાની વેલિડિટી સાથે 2,199 માં ઉપલબ્ધ છે. 🪅
🔸જૂના વિદ્યાર્થીઓને વધારાનું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે.🔸
તો ઓફર પૂરી થયાની રાહ જોયા વિના પાયાથી પ્રો JCB બેચમાં જોડાઈને સફળતા તરફ એક ડગલું આગળ માંડો.
કોઈ પણ સમસ્યા માટે 9429360209 પર સંપર્ક કરો.